Death aid
Death Aid & Contributions
મૃત્યુ સહાય ફાળો
Contribution lookup
How much do I need to pay?
Enter your member number (સભાસદ નંબર). The amount is read from the slab table of the selected notice.
Death-aid records
Deceased members by period
સભાસદોના અવસાનની વિગત
| Period | Members deceased | Due date | Notice |
|---|---|---|---|
| January – June 2022 | ૨૫(25) | 15/08/2022 | Notice |
| January – June 2020 | ૨૪(24) | 31/08/2020 | Notice |
The Trust publishes the number of deceased members in each contribution notice. A name-wise list is not published online — please contact the Trust office for details.
Contribution tables
Amount payable by member number
January – June 2022
Due by 15/08/2022 · late fee till 15/09/2022
| ક્રમ | સભાસદ નંબર | ફાળાની રકમ |
|---|---|---|
| ૧ | 0001 થી 7153 | રૂ. 1250.00 |
| ૨ | 7154 થી 7157 | રૂ. 1000.00 |
| ૩ | 7158 થી 7167 | રૂ. 750.00 |
| ૪ | 7168 થી 7171 | રૂ. 500.00 |
| ૫ | 7172 થી 7185 | રૂ. 350.00 |
| ૬ | 7186 થી 7187 | રૂ. 300.00 |
January – June 2020
Due by 31/08/2020 · late fee till 30/09/2020
| સભાસદ નંબર | ફાળાની રકમ |
|---|---|
| ૦૦૦૧ થી ૬૮૬૭ | રૂ. ૧૨૦૦.૦૦ |
| ૬૮૬૮ થી ૬૮૮૯ | રૂ. ૯૦૦.૦૦ |
| ૬૮૯૦ થી ૬૯૧૪ | રૂ. ૭૦૦.૦૦ |
| ૬૯૧૫ થી ૬૯૧૮ | રૂ. ૪૦૦.૦૦ |
| ૬૯૧૯ થી ૬૯૨૦ | રૂ. ૨૫૦.૦૦ |
| ૬૯૨૧ થી ૬૯૨૮ | રૂ. ૧૦૦.૦૦ |
સભાસદને મૃત્યુ સહાય પેટે મળવા પાત્ર રકમ :
Death-aid benefit receivable — how heirs claim support
- ૧
મૃત્યુ પામેલ સભાસદના વારસદારો અથવા કુટુંબીજનોએ સભાસદના મૃત્યુની જાણ ટ્રસ્ટના કાર્યાલયમાં કરવાની રહેશે, તથા કલેઇમ ફોર્મ ભરી સાથે સભાસદના મરણનો દાખલો તથા સભાસદ નંબરનું સર્ટીફીકેટ કલેઇમ ફોર્મ સાથે બીડવાનું રહેશે.
- ૨
મૃત્યુ સહાય પેટે સભાસદે ભરેલ રૂ. ૫૦/- માંથી રૂ. ૧૦/- ટ્રસ્ટના નિભાવણી ખર્ચ પેટે જમા રાખી રૂ. ૪૦/- સભાસદના વારસદારોને ચુકવવામાં આવશે.
- ૩
કોઇપણ સભાસદનું અવસાન થાય તેના અગાઉના માસની આખર તારીખ સુઘી જેટલા હયાત સભાસદો રજીસ્ટર ઉપર હશે તે સંખ્યા X રૂ.૪૦/- બરાબર જે રકમ થાય તે રકમ સભાસદના વારસદારોને ચૂકવવામાં આવશે જેની રસીદ વારસદારોએ આપવાની રહેશે.
- ૪
સભાસદનું અરજી ૫ત્રક સ્વિકાર કર્યાની તારીખથી એક વર્ષની મુદતમાં સભાસદનું અવસાન થશે તો સભાસદને મળવાપાત્ર મૃત્યુ સહાયની રકમના ૫૦% રકમ ચૂકવવામાં આવશે.
- ૫
સભાસદના વારસદારોને મૃત્યુ સહાયની રકમ એકાઉન્ટ પે ચેકથી ચુકવવામાં આવશે.
- ૬
સભાસદના અવસાન વખતે અરજી ૫ત્રકમાં જેટલા વારસદારોના નામ હશે તેઓને મૃત્યુ સહાયની જે રકમ ચૂકવવાની થતી હશે તે સરખા ભાગે અલગ અલગ ચેકથી ચૂકવવામાં આવશે.