Skip to content
Mevada Welfare Trustશ્રી મેવાડા સુથાર સમાજPalanpur

Vision & Mission

Our purpose

હેતુ

Why the Trust exists, in its own words.

Mission · હેતુ

“આ વેલફેર ટ્રસ્ટમાં નોંઘાયેલ કોઇપણ સભાસદનું અવસાન થાય તે સમયે તેમના કુટુંબ ઉપર આવી પડતી જવાબદારીમાં મદદરૂપ થઇ તેમના વારસદારોની આર્થિક સલામતી જળવાય તે હેતુસર આ સામાજીક સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે.”

— From the rules of the સામાજીક સુરક્ષા યોજના

Core values

Principles written into our rules

Each principle below is quoted directly from the scheme rules published by the Trust.

Support in times of loss

“આ વેલફેર ટ્રસ્ટમાં નોંઘાયેલ કોઇપણ સભાસદનું અવસાન થાય તે સમયે તેમના કુટુંબ ઉપર આવી પડતી જવાબદારીમાં મદદરૂપ થઇ તેમના વારસદારોની આર્થિક સલામતી જળવાય તે હેતુસર આ સામાજીક સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે.”

Trust Principle

Shared responsibility

“દરેક સભાસદ આ ટ્રસ્ટનો કાર્યકર છે, આ યોજનામાં વઘુમાં વઘુ સભાસદો નોંઘાય અને આ યોજના ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે દરેક સભાસદે પ્રયત્નશીલ રહી પોતાની જવાબદારી અદા કરવાની રહેશે.”

Trust Principle

Moral duty of every member

“સભાસદને મૃત્યુ સહાય ફાળો ભરવાની જાણ કરવામાં આવશે, છતાં દરેક સભાસદે પોતાની નૈતિક જવાબદારી સમજી આ અંગે જાણકારી મેળવી ફાળાની રકમ જમા કરવાની જવાબદારી અદા કરવાની રહેશે.”

Trust Principle

Voluntary membership

“સભ્યપદ સ્વૈસ્છિક છે, કોઇપણ સભ્ય સ્વૈસ્છિક રીતે આ યોજનામાંથી છુટા થઇ શકે છે.”

Trust Principle

Accountable governance

“આ યોજનામાં આખરી નિર્ણય ટ્રસ્ટની કારોબારી સમિતીનો રહેશે, જે સર્વેને બંઘનકર્તા રહેશે.”

Trust Principle

Formal vision statement

The Trust has not yet published a separate vision statement. This space is reserved for it — the official wording will appear here once provided by the executive committee.

Contact the Trust