Skip to content
Mevada Welfare Trustશ્રી મેવાડા સુથાર સમાજPalanpur

For members

Member Information

Welfare Trust Member Detail

Look up your member record, keep your contact details current and pay contributions online.

Message from the Trust

પ્રિય સાભસદ,

સોફ્ટવેર માં નવીન સુધારા અમલમાં કરવા માટે, અને વધુ સારી સેવા પુરી પાડવા વેલફેર ટ્રસ્ટ દ્વવારા બનાવેલ સોફ્ટવેરમાં આપનો સભાસદ નંબર અથવા નામ સર્ચ કરી, આપનું લેટેસ્ટ એડ્રેસ, મોબાઈલ નંબર તથા ઇ-મેલ આઈડી અપડેટ કરવા વિનંતી. આ ઉપરાંત વેલફેર ટ્રસ્ટ દ્વારા આગામી મૃત્યુ સહાય ફાળો ભરવા માટે ઓનલાઈન પેમેન્ટની સુવિધા ચાલુ કરવામાં આવનાર છે, જેથી આપ આપનો મૃત્યુ સહાય ફાળો વેલફેર ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઇન ભરી શકશો અને તેની ડિજિટલ રિશીપટ આપ મેળવી શકશો.(આ અંગેની વધુ માહિતી મૃત્યુ સહાય ફાળાના લેટર સાથે પુરી પાડવામાં આવશે)

CRM Software of Welfare Trusthttps://crm.mevadawelfaretrust.com/ (opens in a new tab)

We Belive in Give you Detail Information about what we Do. And we Always Happy to Help you !!!

Find your record

Search by member number or name on the Trust's CRM software.

Update details

Keep your latest address, mobile number and e-mail ID up to date.

Pay & get a receipt

Pay the death-aid contribution online and receive a digital receipt.

Member list

The public member list from the old website is no longer available. Member search is provided on the Trust's CRM portal using your member number or name.

Address change

Changed your address?

સરનામામાં ફેરફાર માટે

Inform the Trust in writing, or contact one of the following:

સભાસદની જવાબદારી : · Member responsibilities

  1. (૧)દરવર્ષે જાન્યુઆરી થી જુન તથા જુલાઇ થી ડીસેમ્બર એક વર્ષમાં બે વખત માસ સુઘીમાં જેટલા સભાસદના અવસાન નોંઘાયેલ હશે તે દરેક અવસાન દીઠ રૂ.૫૦/-નો ફાળો રોકડ અગર ડ્રાફટથી નિયત સમયમાં ટ્રસ્ટની ઓફીસમાં અથવા ટ્રસ્ટ ઘ્વારા મુકરર કરેલ કલેકશન સેન્ટરમાં મોકલી આપવાની જવાબદારી સભાસદની રહેશે.
  2. (૨)સભાસદને મૃત્યુ સહાય ફાળો ભરવાની જાણ કરવામાં આવશે, છતાં દરેક સભાસદે પોતાની નૈતિક જવાબદારી સમજી આ અંગે જાણકારી મેળવી ફાળાની રકમ જમા કરવાની જવાબદારી અદા કરવાની રહેશે.
  3. (૩)દરેક સભાસદ આ ટ્રસ્ટનો કાર્યકર છે, આ યોજનામાં વઘુમાં વઘુ સભાસદો નોંઘાય અને આ યોજના ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે દરેક સભાસદે પ્રયત્નશીલ રહી પોતાની જવાબદારી અદા કરવાની રહેશે.
  4. (૪)સભાસદના અરજી ૫ત્રકમાં ૫ત્ર વ્યવહારનું જે સરનામું જણાવેલ હશે તે સરનામે ૫ત્ર વ્યવહાર કરવામાં આવશે, પરંતુ સભાસદના સરનામામાં કોઇ ફેરફાર થાય તો તેની જાણ લેખીતમાં ટ્રસ્ટની ઓફીસે કરવાની જવાબદારી સભાસદની રહેશે.
  5. (૫)સભાસદ પોતાની હયાતી દરમ્યાન પોતાના વારસદારોના નામમાં ફેરફાર કરી શકે છે, આ અંગે નિયત અરજી ૫ત્રકમાં વિગત ભરી ટ્રસ્ટમાં જાણ કરવાની રહેશે.